કૃષિ પ્રવુંતીઓના સફળ અમલીકરણમાં વ્યુહાત્મક અને સારી રીતે માહિતગાર નિર્ણય લેવાની મુખ્ય ભૂમિકા ભજવે છે અહિ પ્રસ્તુત નવાચાર-આધારિત માહિતી કાર્યદક્ષતા, ઉત્પાદન, ખેતીની આવક અને કૃષિમાં એકંદર સફળતા વધારવા ઈચ્છતા ખેડૂતો માટે માર્ગદર્શિકા તરીકેનું કામ કરે છે કૃષિના ગતિશીલ અને સતત પરિવર્તનશીલ લેન્ડસ્કેપના વર્તમાન તબક્કામાં ,કૃષિ વ્યવસ્થાપણ માટે સર્વગ્રાહી અને જાણકાર અભિગમ છે . આ અભિગમ મહતમ ઉપજ , નુકશાન અને બગાડ ઓછું કરીને ટકાવ કૃષિ પદ્ધતઓને પ્રોત્સાહનઆપીને ખેતીની આવકમાં વધારો કરી સકાય છે આ પુસ્તક માત્ર માહિતીનું સંકલન નથી ; પરંતુ કૃષિ ક્ષેત્રમાં થઇ રહેલા પરિવર્તનનો માર્ગ નકશો પ્રદાન કરવાનો પ્રયન્ત ક્યાં છે "જરા વિચારજો " પુસ્તકમાં આપેલી માહિતી ખેડૂત અને કૃષિ સાથે સંકળાયેલા અન્ય લોકોને કૃષિમાં વધુ સમ્રુદ્ધ અને ટકાવ ભવિષ્ય તરફ સજ્જ અને માર્ગદર્શન આપવામાં મદદ કરે છે
જરા વિચારજો! ૨૦૨૩ (Jara Vicharjo! 2023)
Suresh Acharya
Bhavesh Rathod